ONGC અને NCCSD દ્વારા આયોજિત "DISASTER MANAGMENT (આપત્તિ વ્યવસ્થાપન)" અંતર્ગત ગુજરાતના જુદા જુદા માંડવી(કચ્છ), નવસારી, ભરૂચ, ભાવનગર તથા અમરેલી જેવા જીલ્લાઓખાતે તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન.
DISASTER MANAGMENT (આપત્તિ વ્યવસ્થાપન) તાલીમનું મહત્વ
DISASTER MANAGMENT (આપત્તિ વ્યવસ્થાપન)તાલીમ લોકો અને સંસ્થાઓને કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે તૈયાર કરે છે. ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, દુષ્કાળ, અકસ્માત વગેરે જેવી આપત્તિઓ વખતે યોગ્ય અને ઝડપી કામગીરી કરવી ખૂબ જરૂરી છે.
DISASTER MANAGMENT (આપત્તિ વ્યવસ્થાપન) તાલીમના મુખ્ય ફાયદા:
નિષ્કર્ષ:
DISASTER MANAGMENT (આપત્તિ વ્યવસ્થાપન)તાલીમ એ માત્ર આપત્તિ
સમયે જ
નહીં પરંતુ
આપત્તિ પહેલાંની તૈયારી અને આપત્તિ પછીના પુનર્વસન માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. દરેક શાળા, સંસ્થા, ગામ અને
સમુદાયમાં નિયમિત DISASTER MANAGMENT (આપત્તિ વ્યવસ્થાપન)તાલીમ યોજવી જોઈએ.